નવા ઠંડા પડેલા લાવા પર નવી જાતિ સમૂહોનો ઉદ્દભવ એ નીચેનામાંથી શું સૂચવે છે?

  • A
    પ્રાથમિક અનુક્રમણ
  • B
    દ્વિતીયક અનુક્રમણ
  • C
    ફળદ્રુપ જમીનનાં નિર્માણની પ્રકૃતિની પસંદગી
  • D
    પૂર્વ જાતિનો નાશ અને અન્ય નવી જાતિનું આક્રમણ

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય આહાર શૃંખલાના સંદર્ભમાં,મનુષ્ય એક છે

પરિસ્થિતિકીય તંત્રના સંદર્ભમાં સ્વ-ટકાઉપણું (self-sustainability) વ્યાખ્યાયિત કરો.

કીસ્ટોન પ્રજાતિ (keystone species) એટલે શું?

$CO_2$ નું મોટાભાગનું સ્થાપન ક્યાં થાય છે?

કોઈ ચોક્કસ વિસ્તારમાં અનુક્રમણની શરૂઆત કરનાર સમુદાયને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo