મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.
$170$ બિલિયન ટન
$55$ મિલિયન ટન
$55$ બિલિયન ટન
$170$ મિલિયન ટન
મરૂસંચકમાં સંક્રાંતિ સમાજનો સાચો ક્રમ પસંદ કરો.
વાંસ વનસ્પતિ દૂર જંગલમાં ઊગે છે. તો તેનું પોષકસ્તર શું હશે?
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
સ્થાપક જાતિ કે પાયાની જાતિ (pioneer species) એટલે ......