પરોપજીવીની અસર સજીવ પર........હશે ?
યજમાનની ઊતરજીવિતા ઘટાડવી
વૃધ્ધિ અને પ્રજનનમાં ઘટાડો
શારીરીક રીતે યજમાનને કમજોર બનાવે
આપેલા તમામ
અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો.
નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?
કોલમ $-I$ અને કોલમ$-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પરસ્પરતા | $(i)$ જૈવવિકાસનું અસરકારક સક્ષમ બળ |
$(b)$ ઓર્કિડ | $(ii)$ નકારાત્મક આંતર સંબંધ |
$(c)$ પરોપજીવન | $(iii)$ લાભદાયક આંતરસંબંધ |
$(d)$ સ્પર્ધા | $(iv)$ યજમાનને કોઈ જ નુકશાન નહિં |
નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?