સજીવોમાં જીવન-વૃતાંતલક્ષણો અને જૈવિક તેમજ અજૈવિક ધટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની અસરથી જે સજીવો એક સાથે વધુ સંતતીનું સર્જન કરી શકે અને જે સજીવો એક જ સતતીનું સર્જન કરી શકે તેના માટે પર્યાવરણીય ક્યાં ફેરફાર અનુક્રમે ઉપલબ્ધ થયા છે.
ઋતુકીય ઋતુચક્ર, માસિક ચક્ર
માસક ચક્ર, ઋતુકીય ઋતુચક્ર
પ્રજનનઅવધિ, પ્રજનન ક્રિયાની સીમીતતા
એક પણ નહિં
વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.
પ્રસરણશીલ છિદ્રાળું લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે?
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે?
પરિસ્થિતિ વિદ્યામાં જીવન પદ્ધતિને શું કહે છે?
આ એક એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે.