આપેલ વસતીમાં પ્રતિ વર્ષ જન્મદર અને મૃત્યુદરની ગણતરી કરો.
$5$ વર્ષ પછી કુલ વસતી $\rightarrow 100$
પ્રતિ વર્ષ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા $\rightarrow 10$
પ્રતિ વર્ષ જન્મ લેતા સજીવોની સંખ્યા $\rightarrow 20$

  • A
    $20 \%, 40 \%$
  • B
    $40 \%, 20 \%$
  • C
    $20 \%, 10 \%$
  • D
    $10 \%, 20 \%$

Explore More

Similar Questions

પહોળા પાયાવાળો વય પિરામિડ શું સૂચવે છે?

મૃત્યુદર (Mortality) એટલે:

આપેલ વય પિરામિડની આકૃતિ . . . . . . દર્શાવે છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ વસ્તી ગીચતા$(i)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)
$(b)$ નેટાલીટી (જન્મદર)$(ii)$ જન્મદર
$(c)$ મોર્ટાલિટી (મૃત્યુદર)$(iii)$ વસ્તીમાં ઘટાડો
$(d)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)$(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ સજીવોની કુલ સંખ્યા

જો એક તળાવમાં ગયા વર્ષના $20$ કમળના છોડ હોય અને પ્રજનન દ્વારા $8$ નવા છોડ ઉમેરાય,તો જન્મ દર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo