ઈન્સ્યુલિનની રચનામાં કુલ કેટલા ડાયસલ્ફાઈડ બંધ આવેલા હોય છે ?
એક
બે
ત્રણ
ચાર
$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?
$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.
પારજનીનિક વનસ્પતિ ઉત્પાદન ......થી થાય છે.
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?
કેલસ-સંવર્ધન માધ્યમમાં કયો વૃદ્ધિ-પ્રેરક ઉમેરવામાં આવે છે ?