ટ્રાન્સપોઝોન્સ (Transposons) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    સ્થાયી જનીનિક તત્વો
  • B
    ચલાયમાન જનીનિક તત્વો
  • C
    સ્થાયી $RNA$ તત્વો
  • D
    ચલાયમાન $tRNA$

Explore More

Similar Questions

આપેલ નાઈટ્રોજન બેઝ $P$ અને $Q$ ને ઓળખો.

Erwin Chargaff $(1950)$ એ અંદાજ લગાવ્યો હતો કે . . . . . . .

$DNA$ ની પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં,નાઈટ્રોજનયુક્ત બેઈઝ એ $-OH$ સાથે જોડાયેલ હોય છે

કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$S$ વિધાન : $DNA$ પિતૃઓ દ્વારા પેદા થયેલા સજીવોમાં વારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે કાર્ય કરે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo