કયો સજીવ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડે છે ?

  • A

    બેસિલસ થુરિન્જિએન્સિસ

  • B

    મેલાઈડેગાઈન ઈનકોગ્નિશિયા

  • C

    વાઈરસ

  • D

    એગ્રોબેકટેરીયમ

Similar Questions

$GEAC$નું પૂર્ણ નામ આપો.

કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?

નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?

જૈવતસ્કરી સમજાવો. વિકસિત દેશો વિકાસશીલ દેશોનું કઈ રીતે શોષણ કરે છે તે જણાવો. 

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?