અયોગ્ય વિધાન ઓળખો.

  • A
    ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેઈક વાઈરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા જોવા મળી હતી.
  • B
    પુસા $A-4$ એફિડ્સ સામે પ્રતિરોધકતા ધરાવે છે.
  • C
    મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ,નાઈટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેને પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધક બનાવે છે.
  • D
    $IARI$ એ નવી દિલ્હી ખાતે વિટામિન $A$ થી ભરપૂર ગાજર,પાલક અને કોળું જેવા શાકભાજીના પાકો બહાર પાડ્યા છે.

Explore More

Similar Questions

ખોરાક અને પશુચારા માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે?

$A$ : બકરીને 'ગરીબ માણસની ગાય' કહેવામાં આવે છે.
$R$ : તે ખૂબ ઓછી માત્રામાં દૂધ આપે છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. ફિલિપાઈન્સ $I$. સૌપ્રથમ અર્ધવામન ઘઉંની જાત વિકસાવી
$Q$. તાઈવાન $II$. $IR-8$
$R$. ભારત $III$. સોનાલિકા અને કલ્યાણ સોના
$S$. મેક્સિકો $IV$. Taichung Native-$I$

હર્બિસાઇડ (તણખનાશક) કાર્બામેટ્સ શું છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo