નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    મેજરકાર્પ $\to$ હિલ્સા
  • B
    દરિયાઈ ખાદ્યમત્સ્ય $\to$ પ્રોમ્ફેટ
  • C
    કામદાર માખી $\to$ વંધ્ય માદા માખી
  • D
    મીણ $\to$ ઉદરીય ગ્રંથિ

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ મધમાખી ઉછેર (Apiculture) $(1)$ મધમાખી
$(b)$ મત્સ્ય ઉછેર (Pisciculture) $(2)$ માછલી
$(c)$ હરિત ક્રાંતિ $(3)$ ખેતી
$(d)$ શ્વેત ક્રાંતિ $(4)$ દૂધ

નીચેનામાંથી કોને જીવાત (pest) ગણવામાં આવે છે?

નીચેનામાંથી શેનો ખોરાક તરીકેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો જ પ્રાચીન છે?

ગ્રીનહાઉસ પાક કયા છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પાક) કોલમ-$II$ (જાત) કોલમ-$III$ (કીટક)
$P$. રાઈ (Brassica) $I$. પુસા સેમ $2$ અને પુસા સેમ $3$ $W$. એફિડ્સ
$Q$. ચપટા કઠોળ (Flat bean) $II$. પુસા ગૌરવ $X$. પ્રકાંડ અને ફળભેદક
$R$. ભીંડા (Okra) $III$. પુસા સવાની અને પુસા $A-4$ $Y$. જેસિડ્સ,એફિડ્સ અને ફળભેદક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo