આપેલ છોડ એ કઈ વનસ્પતિ દર્શાવે છે?
કેનાબીસ ઈન્ડીકા
કેનાબીસ સેટાઈવા
ઓપીયમ પોપી (ખસખસ)
એટ્રોપા બેલાડોના
નશાકારક પદાર્થોની કુટેવથી યુવાનોમાં કેવી અસરો જોવા મળે છે ?
$CT$ અને $MRI$ નું પૂર્ણ નામ જણાવો. તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? તેમનો ઉપયોગ ક્યાં થાય છે ?
સામાન્ય રીતે જેનો દુરપયોગ થાય છે તેવા ડ્રગ્સ, (દવાઓ) અફીણમાંથી, કેનાબીસમાંથી અને કોકામાંથી મળતા આલ્કેલોઈડ્સ છે.
જે પૈકી મોટાભાગના અનુક્રમે ......માંથી જ્યારે થોડા......માંથી મેળવવામાં આવે છે.
યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય.
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$