નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.

  • A

    એનાલજેસીક ઘટકો - દુ:ખાવામાં રાહત આપો

  • B

    સ્ટ્રેપ્ટોમાયસીન - વાઈરસમાંથી મેળવવામાં આવ્યું

  • C

    એસ્પિરિન - અત્યારે તાવમાં સૌથી વધુ વપરાતી દવા

  • D

    સિટ્રીઝીન -એલર્જીને વધારે

Similar Questions

ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.

પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

ડિપ્થેરિયા કોનાથી થાય છે ?

$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?

બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.