ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........
હિમોફિલીઆ માટે જવાબદાર છે.
ન્યુમોનિયા માટે જવાબદાર છે.
કૉલેરા માટે જવાબદાર છે.
ડિફ્થેરિયા માટે જવાબદાર છે.
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.
$ARC$ નું પૂરું નામ.........