$I_g G$ એન્ટીબોડીનાં કાર્યને ઓળખો.

  • A

    દેહજળને રક્ષણ આપે

  • B

    શરીર સપાટીને રક્ષણ આપે

  • C

    પ્રાદેશિક અતિસંવેદનાનું નિયમન

  • D

    $B -$ લસિકા કણને સક્રિય બનાવે

Similar Questions

રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?

કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?

$C.T$ સ્કેનની શોધ કોણે કરી?

હેસીસ ડ્રગ્સ તેમાંથી પ્રાપ્ત થાય