નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે.
$I_g G$
$I_g M$
$I_g A$
$I_g D$
ડાયપેડેસીસ એટલે શું?
એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી માનવમાં કેટલું પ્રમાણ ધરાવે છે?
સામાન્ય રીતે કયા સૂક્ષ્મજીવોમાંથી રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે?