ધુમ્રપાનથી શરીરમાં દાખલ થતુ એક પ્રકારનું આલ્કલાઈડ નીચેનામાંથી કેટલી લાક્ષણીકતાઓ દર્શાવે છે?

(i) રૂધિર દબાણ વધારવું

(ii) શ્વાસોચ્છવાસ ઘટાડે

(i) ફેફસા, ગળા, મૂત્રાશયમાં કેન્સર પેરે

(iv) એલર્જી પ્રેરે

(v) એમ્ફિસેમાંનું નિર્માણ પેરી શકે

(vi) રૂધિરમાં $O_2$ નું પ્રમાણ ઘટાડે

  • A

    $4$

  • B

    $6$

  • C

    $3$

  • D

    $2$

Similar Questions

આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો. 

યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ મેળવોઃ

     કોલમ   $I$      કોલમ   $II$      કોલમ    $III$
  $a.$  ઓપિયમ પોપી   $i.$  ફળ   $p.$  કોકેઈન
  $b.$  કેનાબિસ ઇન્ડિકા   $ii.$  સૂકાં પર્ણો   $q.$  $LSD$
  $c.$  ઇગોટ ફૂગ   $iii.$  ક્ષીર   $r.$  ગાંજો
  $d.$  ઈરીથ્રોઝાયલમ  કોકા   $iv.$  ટોચનાં અફલિત પુષપો   $s.$  અફીણ

 

એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?

અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?

ભાંગ અને ગાંજો વનસ્પતિનાં કયા ભાગમાંથી મેળવાય છે?