નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.
AIDS
ગોનોરીયા
હીપેટાઈટીસ $- B$
જેનાઈટલ વોર્ટસ
$BCG$ રસી કયા રોગને અટકાવે છે?
અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
સૌથી વધુ એન્ટીબોડી ...... માં હોય છે?
પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.