મેલેરિયા ........ રોગ છે.
વાયરલ રોગ
બેકટેરિયલ રોગ
પ્રજીવ રોગ
ફંગલ રોગ
મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?