....... દ્વારા ટાઈફોઈડનો ફેલાવો થાય છે.
વાયુ વિલયો (Aerosols)
Droplet Infection
પ્રદૂષીત ખોરાક કે મળ
છીંક અને ખાંસી
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.
ટાઇફૉઇડ રોગનું નિદાન કઈ કસોટી દ્વારા થાય છે ?
ટાઇફોઈડ વિશે સમજાવો.
ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.
....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.