....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.
મેલોન મહિલાના આધારે
વધુ રોગનાં પ્રભાવી સ્વરૂપને આધારે
મગજને વધુ અસર થતી હોવાના કારણે
આપેલા તમામ
રામજીકાકાને ન્યુમોનિયા થયો છે, તો તેમનું કયું અંગ ચેપગ્રસ્ત હશે?
નીચે આપેલાં પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?
વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?
ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.
દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :