યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(W)$ જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ |
$(1)$ અનુકુલિત પ્રસરણ |
$(X)$ ડાર્વિન ફિન્ચ | $(ii)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ |
$(Y)$ ઝીરાફ | $(iii)$ અપસારી ઉદવિકાસ |
$(Z)$ વ્હેલ અને ચામાચિડિયાના અગ્રઉપાંગ | $(iv)$ લેમાર્કવાદ |
$W - 4, X-2, Y - 1,Z - 3$
$W -3, X-4, Y - 2, Z -1$
$W - 1, X-2,Y -3, Z - 4$
$W -2, X-1, Y - 4,Z -3$
સાચી જોડ ગોઠવો.
કોલમ - $I$ |
કોલમ -$II$ |
$A.$ લેમાર્ક |
$p.$ ફીન્ચ પક્ષી, |
$B.$ દુ-વિસ |
$q.$ ઇવનીંગ પ્રાઈમરોઝ |
$C.$ ડાર્વિન |
$r.$ જીરાફ |
|
$s.$ મેલેનિક ફૂદા |
અસત્ય વિધાનો પસંદ કરો.
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$
નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે?
$(a)$ ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ
$(b)$ તૃણનાશક પ્રતિરોધી ઘાસ
$(c)$ દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ
$(d)$ કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો