હોમો-હેબિલિસની મગજની ક્ષમતા કેટલી હતી?
$900$ cc
$900-1000$ cc
$600-800$ cc
$650-800$ cc
ડ્રાયોપિથેક્સના અશ્મિની ઉંમર ભૂસ્તરશાસ્ત્રના સમયક પ્રમાણે ... છે.
હોમો ઈરેકટ્સનું મસ્તિષ્ક કદ ........ હતું.
હોમોં હેબિલિસ માટે નીચેના સત્ય માથી સાચું નથી?
આધુનિક હોમોસેપિયન્સ કેટલા વર્ષ પૂર્વ ઉદભવ્યા હતા?
નીચેનામાંથી ક્યા તાજેતરના છે.