નીચેનામાંથી કયો માણસનો ખૂબ જ નજીકનો સંબંધી છે ?

  • [AIPMT 2001]
  • A

    ચિમ્પાન્ઝી

  • B

    ગોરિલા

  • C

    ઉરાંગઉટાન્ગ

  • D

    ગીબન

Similar Questions

રામાપિથેક્સ, ઓસ્ટ્રેલોપિલેક્સ અને હોમો હેબિલિસમાં કોણ માંસભક્ષી ન હતા ? 

હોમોઇરેકટ્સ અને નિએન્ડરથલ માનવના મગજનું કદ અનુક્રમે કેટલું હતું?

નીચેનામાંથી કયું વિધાન માનવ અશ્મિની જાત માટે સાચું છે ?

  • [AIPMT 1997]

હોમો સેપિયન્સ કયાં વિકસ્યા હતા?

પ્રથમ હોમિનીડ કયા લેટિન નામથી ઓળખાતા હતા ?