ક્યા પ્રાઈમેટ પોતાના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા?

  • A

    ઓસ્ટ્રેલોપિથેસિન

  • B

    હોમો હેબિલિસ

  • C

    હોમો ઈરેકટ્સ

  • D

    નિએન્ડરથલ માનવ

Similar Questions

હોમો ઈરેકટ્સ વિશે સાચું વિધાન પસંદ કરો.

કયા પ્રાઈમેટ વધુ એપ જેવા હતા?

......... વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા.

હોમોઇરેકટ્સ અને નિએન્ડરથલ માનવના મગજનું કદ અનુક્રમે કેટલું હતું?

તેની મસ્તિષ્ક ક્ષમતા $650 – 800$ CC વચ્ચેની હતી.