સજીવોને તેમની મગજક્ષમતાને આધારે ચડતાક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
હોમો ઈરેકટ્સ $\rightarrow$ હોમો હેબીલીસ $\rightarrow$ નિએન્ડરથલ માનવ
નિએન્ડરથલ માનવ $\rightarrow$ હોમો હેબીલીસ $\rightarrow$ હોમોઈરેકટ્સ
હોમો હેબિલિસ $\rightarrow$ હોમોઈરેકટ્સ $\rightarrow$ નિએન્ડરથલ માનવ
હોમો હેબિલિસ $\rightarrow$ નિએન્ડરથલ માનવ $\rightarrow$ હોમોઈરેકટ્સ
ખોટું વિધાન શોધો.
પૂર્વ ઐતિહાસિક ગુફાઓમાં કલા આશરે કયારે?
......... પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા.
નીચેનામાંથી કયો માણસનો ખૂબ જ નજીકનો સંબંધી છે ?
હોમોં હેબિલિસ માટે નીચેના સત્ય માથી સાચું નથી?