આપેલ આકૃતિ કયા વૈજ્ઞાનિકોનો પ્રયોગ દર્શાવે છે ?
ગ્રીફીથ
એવરી, મૈકલિઓડ અને મેકકાટી
એલિક જેફ્રિયસ
હષી અને ચેઝ
બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો.
$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?
નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.