કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?
જીન મેપિંગ
અભિવ્યક્ત સિક્વન્સ ટેગસ
બાયોઇન્ફોર્મેટીક્સ
સિક્વન્સ એનોટેશન
જનીનમાં જોવા મળતા બધા કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારીત કરવાની રીતને શું કહે છે ?
ડિસ્ટ્રોફીન જનીન કેટલા બેઈઝ ધરાવે છે?
કોના સહયોગથી $HGP$ શરૂ થયો ?
સરેરાશ જનીન કેટલા બેઈઝ ધરાવે છે ?
શા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે?