શા માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે વર્તી શકતા નથી ?
કારણ કે તેઓ નિગ્રાહક સાથે જોડાય છે.
કારણ કે તેમનું વહન કોષની અંદર થતું નથી.
કારણ કે તેઓ નિગ્રાહક સાથે જોડાય શકતા નથી.
કારણ કે તેઓ પ્રમોટર સાથે જોડાય છે.
નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?
સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે ?
નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?
નીચેમાંથી કયો લેક ઓપેરોન બંધારણીય જનીન નથી ?
જો $Lac\, y$ જનીનની ટેમ્પ્લેટ શૃંખલામાં વચ્ચે $ATT$ અનુક્રમ આવેલ હોય તો શું થાય ?