ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?
$24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
$24$ અને $25$ એમિનો એસિડ ધરાવતા બે પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
$49$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
$25$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
યાદી $-I$ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. જનીન $a$ | $I. \;\beta$-ગેલેક્ટોસાઈડેઝ |
$B$. જનનીન $y$ | $II$. ટ્રાન્સ એસિટાઈલેઝ |
$C$. જનીન $i$ | $III$. પરમીએઝ |
$D$. જનીન $z$ | $IV$. રીપ્રેસર પ્રોટીન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો :
પેપ્ટાઈડ શૃંખલામાં પ્રતિ એક એમિનો એસિડ ઉમેરવા$. . . . $ $ATP$ અને $. . . . $ $GTP$ વપરાય છે.
........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?
$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.
$\quad\quad P \quad \quad \quad Q$