સુકોષકેન્દ્રિ કોષમાં $hnRNA$ કઈ વિશિષ્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે ?
કેપિંગ
સિપ્લસિંગ
ટેઈલિંગ
આપેલ તમામ
પ્રત્યાંકન એકમમાં કઈ શૃંખલા અનુક્રમે ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલા તરીકે હોય છે ?
$RNA$ સંશ્લેષણ .......દ્વારા નિયંત્રણ કરવામાં આવે
આપેલ આકૃતિમાં $Z$ ને ઓળખો.
નીચેનામાંથી શું એક્ઝોન ખંડ સાથે $RNA$ ના સાંધા સાથે જોડાય
કયા પ્રકારનો $RNA$ સંકેતોને વાચવાનું કામ કરે છે ?