$18s$ $rRNA$ નું સંશ્લેષણ કયા ઉત્સેચક દ્વારા થાય છે ?
$RNA$ પોલિમરેઝ $I$
$RNA$ પોલિમરેઝ $II$
$RNA$ પોલિમરેઝ $III$
$DNA$ પોલિમરેઝ $III$
વિભાજીત જનીન (split gene) શેમા જોવા મળે છે ?
જો પ્રત્યાંકન એકમમાં કોડિંગ શૃંખલા પરનો અનુક્રમ $GACTTAGCCA$ છે તો તે પ્રત્યાંકન એકમમાંથી બનતા $RNA$ પરનો અનુક્રમ શું હશે?
જનીન જે ઘણા બધા એકઝોન અને ઓછામાં ઓછો એક ઈન્ટ્રોન ધરાવતા હોય,તેને..... કહે છે.
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ ટેમ્પ્લેટ શૃંખલા
$2.$ અર્ધરૂઢિગત પરંપરા
$RNA$ સંશ્લેષણ .......દ્વારા નિયંત્રણ કરવામાં આવે