કયા પ્રકારનો $RNA$ સંકેતોને વાચવાનું કામ કરે છે ?
$tRNA$
$m-RNA$
$rRNA$
$A$ અને $B$ બંને
નીચેની આકૃતિ પ્રત્યાંકનની ક્રિયાની કયો તબકકો દર્શાવે છે ?
$DNA$ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીનસંશ્લેષણ માટેની માહિતી લાવનાર :
નીચે પૈકી કયો $RNA$ બીનકાર્યકારી છે ?
આ આકૃતિ સાથે કયો શબ્દ સુયોગ્ય છે?
$RNA$ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?