પરીપકવ $RNA$ માં શું જોવા મળતું નથી ?
ઈન્ટરફેરોન
ઈન્ટ્રોન્સ
ઈન્ટરલ્યુકીન
એકઝોન્સ
$m-RNA$ ની કાર્યપૂર્તિ થતાં તેનું શું થાય છે ?
Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.
$m-RNA$ ના એક્ષોનના ભાગમાં ............. માટે સંકેત હોય છે.
$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.
જનીનિક માહિતીનો વાહક .......છે