$DNA$ પોલિમરેઝ ઉત્સેચક .......ના સંશ્લેષણ માટે જરૂરી છે

  • A

    $DNA$ માંથી $DNA$

  • B

    $RNA$ માંથી $DNA$

  • C

    ઉપરના બંન્ને

  • D

    ન્યુક્લિઓટાઈડસમાંથી $DNA$

Similar Questions

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?

ભારે $DNA$ ને સામાન્ય $DNA$ થી શેના આધારે અલગીકૃત કરવામાં આવે છે ?

નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.

$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજનન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે ?

આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.