જો વાઈરસનો ઉછેર રેડિયોએક્ટિવ સલ્ફર યુકત માધ્યમમાં કરવામાં આવે તો નીચેનામાંથી શું રેડિયોએક્ટિવ બને ?
$DNA$
$RNA$
કાર્બોદિત
પ્રોટીન
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?
બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?
કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?