હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?
ટાયરોસીન અને આજીનીન
લાઈસીન અને લ્યુસીન
લ્યુસીન અને આજીનીન
આજીર્નીન અને લાઈસીન
$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
$RNA$ એ $DNA$ થી કઈ બાબતે અલગ છે ?
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.
$\rm {DNA}$ પેકેજિંગમાં હિસ્ટોનનું શું કાર્ય છે ?
$DNA$ એટલે .......