$DNA$ ની લંબાઈ શોધવા માટે નીચેનામાંથી સાચું શું છે ?
એક કુંતલની લંબાઈ $\times$ નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર
બે કુંતલની લંબાઈ $\times$ બે નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર
એક કુંતલની લંબાઈ $\times$ બે નાઈટ્રોજન બેઈઝ જોડી વચ્ચેનું અંતર
કુલ નાઈટ્રોજન બેઈઝ જોડની સંખ્યા $\times$ બે નાઈટ્રોજનબેઈઝ જોડ વચ્ચેનું અંતર
પોલિવુક્લિઓટાઈડ શૃંખલામાં નિકટવર્તી ન્યુક્લિઓટાઈડ $... . .$ દ્વારા જોડાય છે.
$DNA$ માં અસમાન નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે ... હશે. .
કયા એમિનો એસિડ આલ્કલી છે ?
પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?
કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?