પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાના આધાર (Backbone) નું નિર્માણ શેના દ્વારા થાય છે ?
ન્યુક્લિઓસાઈડ
નાઈટ્રોજન બેઈઝ
શર્કરા
શર્કરા અને ફોસ્ફેટ
કયા એમિનો એસિડ આલ્કલી છે ?
હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?
નીચે આપેલ આકૃતિમાં $P$ શું છે ?
વોટ્સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.
$DNA$ એટલે .......