ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બને જોડાય છે ?
પહેલા
બીજા
ત્રીજા
ચોથા
કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી ?
ન્યુક્લિઓઝોમ.........
$DNA$ માં અસમાન નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે ... હશે. .
આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.
$A\;\;;\;\;B\;\;;\;\;C$
$RNA$ માં થાયમીનને બદલે શું હોય છે?