બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા પ્રયોગોમાં કઈ વટાણાની જાતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  • A
    પીસમ સેટાઈવમ
  • B
    ઓસીમમ સેંકટમ
  • C
    લેથાઈરસ ઓડોરેટ્સ
  • D
    મીરાબીલીસ જલાપા

Explore More

Similar Questions

આનુવંશિકશાસ્ત્રીઓ રંગસૂત્રો પર જનીનોના સાપેક્ષ સ્થાનને કઈ પદ્ધતિ દ્વારા દર્શાવે છે?

નીચેનામાંથી કયું વિધાન એવા બે જનીનો માટે સાચું નથી જે $50\%$ પુનઃસંયોજન આવૃત્તિ દર્શાવે છે?

સજીવમાં રંગસૂત્રોની લંબાઈ જેટલી વધુ, તેટલી જનીનિક ભિન્નતા વધુ હોય છે. આ ભિન્નતા નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે?

$Drosophila$ માં,લાંબી પાંખ અને પહોળા ઉદરના લક્ષણો એ અવશિષ્ટ પાંખ અને સાંકડા ઉદરના લક્ષણો પર પ્રભાવી છે. લાંબી પાંખ અને પહોળા ઉદર ધરાવતા શુદ્ધ સંવર્ધિત $Drosophila$ નું સંકરણ અવશિષ્ટ પાંખ અને સાંકડા ઉદર ધરાવતા શુદ્ધ સંવર્ધિત $Drosophila$ સાથે કરવામાં આવે છે. બે $F_1$ સંતતિઓનું સંકરણ કરવામાં આવ્યું અને $F_2$ પેઢીમાં નીચે મુજબના પરિણામો મળ્યા: $482$ $Drosophila$ લાંબી પાંખ અને પહોળા ઉદરવાળા,અને $154$ $Drosophila$ અવશિષ્ટ પાંખ અને સાંકડા ઉદરવાળા. આ પરિણામો દ્વારા નીચેનામાંથી શું દર્શાવવામાં આવ્યું છે?

નીચેનામાંથી કોનામાં પુનઃસંયોજન (recombination) જોઈ શકાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo