જનીન નકશા એ શું દર્શાવે છે?
ઉત્ક્રાંતી દર્શાવે છે.
રંગસુત્ર પર જનીનનું સ્થાન
રંગસુત્ર પર આધારીત $DNA$ નું બંધારણ દર્શાવે.
અર્ધીકરણ દરમિયાન થતી સહલગ્નતાની ઘટના.
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?
જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?
અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)
કપ્લિંગ અને રિપલ્સન સિધ્ધાંત ...... દ્વારા ઉત્પન્ન કરાયો.