મનુષ્યમાં નીચેનામાંથી કઈ લાક્ષણીકતા એક કરતાં વધુ જનીનોની સંયુક્ત અસર દ્વારા નિયંત્રિત થાય છે?

  • A
    આંખનો રંગ
  • B
    વાળનો રંગ
  • C
    ત્વચાનો રંગ
  • D
    મસ્તિષ્ક ક્ષમતા

Explore More

Similar Questions

બહુજનીક આનુવંશિકતાના કિસ્સામાં,એક લક્ષણ $3$ જોડ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. જો કોઈ વ્યક્તિ તમામ $3$ એલીલ્સ માટે વિષમયુગ્મી (heterozygous) હોય,તો સ્વ-ફલન (self-crossing) દ્વારા ઉત્પન્ન થતો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર (phenotypic ratio) શું હશે?

ઘઉંમાં દાણાનો રંગ ત્રણ જોડ પોલીજીન્સ દ્વારા નક્કી થાય છે. $AABBCC$ (ઘેરો રંગ) $\times$ $aabbcc$ (આછો રંગ) વચ્ચેના સંકરણ બાદ,$F_2$ પેઢીમાં કેટલી સંતતિ પિતૃઓ જેવી દેખાવાની શક્યતા છે?

માનવ ત્વચાના રંગનો વારસો ........ નું ઉદાહરણ છે.

માનવમાં કઈ લાક્ષણીકતા બહુજનીનીક આનુવંશીકતા (polygenic inheritance) દર્શાવે છે?

એક પોલીજેનિક લક્ષણ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રિત થાય છે. $AaBbCc \times AaBbCc$ સંકરણમાં સંતતિઓનો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર $1:6:x:20:x:6:1$ જોવા મળે છે. $x$ ની શક્ય કિંમત શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo