ઓછા ઓકિસજનની તણાવ યુકત સ્થિતીમાં હિમોગ્લીબનનું વિકૃત થવું એ નીચેનામાંથી કોની લાક્ષણીકતા છે?

  • A

    $\alpha -$ થેલેસેમીયા

  • B

    $\beta -$ થેલેસેમીયા

  • C

    સીકલ સેલ એનીમીયા

  • D

    હિમોફિલીયા

Similar Questions

નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?

$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.

$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.

$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.

$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.

નરમાં નીચે આપેલામાંથી કયું એક પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.

  • [NEET 2023]

એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?

માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]