નીચેનામાંથી કયા સંકરણમાં સંતતિનો ગુણોત્તર $1:1:1:1$ હશે?

  • A
    $YyRr \times YyRr$
  • B
    $YyRr \times yyrr$
  • C
    $YyRR \times yyrr$
  • D
    $YYRR \times yyrr$

Explore More

Similar Questions

જનીનો $R$ અને $Y$ સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો $RRYY$ ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે અને $rryy$ ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે,તો $F2$ પેઢીનો સ્વરૂપ પ્રકાર (phenotypic) ગુણોત્તર શું હશે?

એક વનસ્પતિમાં,જનીન '$A$' ઊંચાઈ માટે જવાબદાર છે અને '$a$' એ વામનતા માટેનો પ્રચ્છન્ન કારક છે. જનીન '$B$' પુષ્પના લાલ રંગ માટે જવાબદાર છે અને '$b$' એ પુષ્પના સફેદ રંગ માટેનો પ્રચ્છન્ન કારક છે. $AaBb$ (ઊંચા અને લાલ) જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિનું સંકરણ $aaBb$ (વામન અને લાલ) જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે છે. સંતતિમાં વામન અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Difficult
View Solution

મેન્ડલ દ્વારા વટાણાના છોડમાં જાંબલી ફૂલ $(VV)$ જે અક્ષીય સ્થાન $(AA)$ પર છે અને સફેદ ફૂલ $(vv)$ જે અંતિમ સ્થાન $(aa)$ પર છે,તેમની વચ્ચે સંકરણ કરવામાં આવ્યું હતું. $F_2$ પેઢીમાં તેને સફેદ ફૂલો $(vv)$ નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું મળ્યું હશે ($/16$ માં)?

મનુષ્યોમાં, ભૂરી આંખો $(B)$ એ વાદળી આંખો $(b)$ પર પ્રભાવી છે અને કાળા વાળ $(D)$ એ લાલ વાળ $(d)$ પર પ્રભાવી છે. એક પુરુષ જેની આંખો ભૂરી છે અને વાળ લાલ છે, તે એક સ્ત્રી સાથે લગ્ન કરે છે જેની આંખો વાદળી છે અને વાળ કાળા છે. તેમને બે બાળકો છે; એક બાળક પિતા જેવું (ભૂરી આંખો, લાલ વાળ) અને બીજું માતા જેવું (વાદળી આંખો, કાળા વાળ) દેખાય છે. પુરુષ અને સ્ત્રીના જનીન પ્રકાર (genotypes) શું હશે?

સ્વપરાગનયન દ્વારા દ્વિ-સંકરણ પામતી વનસ્પતિ $400$ બીજ ઉત્પન્ન કરે છે. $TtRr$ જનીન પ્રકાર ધરાવતા કુલ કેટલાં બીજ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo