આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે,તે રંગસૂત્રીય વાદ કોણે રજૂ કર્યો?

  • A
    $T.H.$ મોર્ગન
  • B
    શેરમાર્ક,કોરેન્સ,દ-વ્રીસ
  • C
    સટન અને બોવરી
  • D
    મેન્ડેલ

Explore More

Similar Questions

વારસાગમનનો રંગસૂત્રીય વાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

યાદ રાખવા જેવી મહત્વની બાબતો એ છે કે રંગસૂત્રો તેમજ જનીનો ...$A$... માં જોવા મળે છે. જનીન જોડના બે વૈકલ્પિક કારકો (alleles) ...$B$... રંગસૂત્રો પર સમાન સ્થાનો પર આવેલા હોય છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

કયા વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે રંગસૂત્રોનું વર્તન જનીનોના વર્તનને સમાંતર છે?

રંગસૂત્રો અને જનીનોના વર્તન વચ્ચેની સરખામણી જણાવો.

વારસાગમનના રંગસૂત્રીય વાદનું પ્રાયોગિક સમર્થન $:-$ દ્વારા આપવામાં આવ્યું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo