નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $3$ અલીલ દ્વારા અભિવ્યક્ત થઈ શકે છે?

  • A
    અપૂર્ણ પ્રભુતા
  • B
    રુધિર જૂથ
  • C
    દ્વિસંકરણનો પ્રયોગ
  • D
    પ્લીઓટ્રોપીઝમ

Explore More

Similar Questions

જો $A$ રૂધિરજૂથ ધરાવતો પુરુષ,$AB$ રૂધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે,તો નીચેનામાંથી કઈ સંતતિ સૂચવે છે કે પુરુષ $A$ રૂધિરજૂથ માટે વિષમયુગ્મી છે?

નીચેનામાંથી કયું રુધિરજૂથ સમયુગ્મી અને વિષમયુગ્મી બંને સ્થિતિમાં અભિવ્યક્ત થાય છે?

બહુવિકલ્પી કારકો (Multiple alleles) ક્યાં હાજર હોય છે?

$Nicotiana$ માં સ્વ-વંધ્યત્વ (Self-sterility) કોના દ્વારા નોંધવામાં આવ્યું હતું?

જો માતા અને પિતા બંનેનું રુધિરજૂથ $AB$ હોય, તો તેમના બાળકમાં કયું રુધિરજૂથ જોવા મળી શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo