એક સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીની સંતતીનું કસોટી સંકરણ કરતા મળતું પ્રમાણ કર્યું?

  • A

    $1 : 1$

  • B

    $1 : 2$

  • C

    $2 : 1$

  • D

    $1 : 2 : 1$

Similar Questions

મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?

લક્ષણ કે જે સંકરણમાં અભિવ્યક્ત થાય તેને..... કહેવાય છે.

બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?

  • [AIPMT 1991]

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

  • [AIPMT 2010]

સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.