મેન્ડલનાં એક સંકરણનાં પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ દર્શાવો.
$1 : 2 : 1$
$3 : 1$
$1 : 1$
$A$ અને $B$ બંને
વનસ્પતિમાં આવર્ણતા માટેનું જનીન કયા આવેલ હોય છે?
નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .
વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?
કયાં રંગસુત્રની રચનામાં $sry$ જનીન આવેલ છે?
મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?