જેકોબ્સ સિન્ડ્રોમ ધરાવતા પુરૂષમાં બારબોડીની સંખ્યા જણાવો?
$0$
$1$
$2$
$3$
..... માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.
દૈહિક કોષોમાં થતી જનીનોની ગોઠવણી જેમાં જોડમાંના એક રંગસુત્ર પર પ્રભાવી જનીનો અને અન્ય રંગસુત્ર પર પ્રચ્છન્ન જનીનો હોય તો આ પ્રકારની ગોઠવણીને કયાં નામથી ઓળખાશે?
મનુષ્યમાં આલ્બીનીઝમ પ્રચ્છન્ન જનીન '$a$' દ્વારા નિયંત્રિત થાય છે. જો બંને માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક $(Aa)$ તરીકે જાણીતા હોય, તો ચારનાં કુટુંબમાં $1$ સામાન્ય અને અને $3$ આલ્બીનોની શક્યતા કેટલી છે?
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
નીચેના પૈકી કયો જનીનપ્રકાર ડ્રોસોફિલાની આંતરજાતિ દર્શાવે છે.