પ્રસુતી પેરવા માટે કઈ ક્રિયા જરૂરી છે ?

  • A

    સ્નાયુમય ક્રિયાવિધિ

  • B

    નવ મહિનાનો સમયગાળો

  • C

    ચેતા અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ

  • D

    બાળકનું શરીર

Similar Questions

$A$ - કોલોસ્ટ્રમમાં ધણા બધા એન્ટીબોડી હોય છે.

$R$ - બાળકમાં કોલોસ્ટ્રમનાં કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે.

પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?

ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?

પ્રસુતી બાદ દુગ્ધસ્ત્રાવમાં જોવા મળતા પીળાશ પડતા ભાગને શું કહે છે ?

પ્રસૂતિ દરમિયાન માદાની કઇ ગ્રંથિમાં વિભાજન થતું જોવા મળે છે ?